સુખપરના દેવજીભાઈ કાનજી ભુવા દ્વારા રૂા. 10,000 નું દાનBy lionshospital / 31/01/2025 ભુજ, તા. 31-01-2025સુખપરના દેવજીભાઈ કાનજીભાઈ ભુવા તરફથી માનવસેવાના કાર્યોમાં મદદરૂપ થવા અર્થે LNM લાયન્સ હોસ્પિટલને રૂા. 10,000/- નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. દાનની રકમ હોસ્પિટલના લાયન અભય શાહ દ્વારા સ્વિકારવામાં આવેલ અને દાતાશ્રીનો આભાર માનેલ.