ભુજ, તા. 07–01–2025
માધાપરના વતની અને હાલ યુકે નિવાસી શ્રી લાલજીભાઈ રત્ના વરસાણી તરફથી માનવસેવાના કાર્યોમાં મદદરૂપ થવા અર્થે LNM લાયન્સ હોસ્પિટલને રૂા. 1,00,000/- નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. દાન અર્પણ કરતી વખતે જયાબેન લાલજી વરસાણી હાજર રહ્યા હતા દાનની રકમ લાયન વ્યોમા
મહેતા દ્વારા સ્વીકારવામાં આવેલ અને દાતાશ્રીનો આભાર માનેલ.