
ભુજ, તા. 26–01–2025
ભુજના માનસી બંગલો મેમ્બર્સ “સિમંધર સિટી-બી”ના બહેનો ઉર્મિલાબેન શાહ, ધ્વનિબેન ગણાત્રા, વૈશાલીબેન શાહ, દીપાબેન શાહ, પ્રજ્ઞાબેન દરજી, પ્રજ્ઞાબેન જોષી, પારૂલબેન શાહ, ચંદ્રિકાબેન સોની, રિયાબેન સોની તરફથી માનવસેવાના કાર્યોમાં મદદરૂપ થવા અર્થે LNM લાયન્સ હોસ્પિટલને રૂા. 5000/- નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. દાનની રકમ લાયન અભય શાહ અને લાયન વ્યોમા મહેતા દ્વારા સ્વીકારવામાં આવેલ અને દાતાશ્રીનો આભાર માનેલ.