
ભુજ, તા. 28–01–2025
બળદિયા ગામના વતની હાલે સિસલ નિવાસી રામજીભાઇ ગોવિન્દભાઈ ભંડેરી તરફ થી માનવસેવાના કાર્યોમાં મદદરૂપ થવા અર્થે LNM લાયન્સ હોસ્પિટલને રૂા. 15000– નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. દાન અર્પણ કરતી વખતે પરબતભાઇ કલ્યાણ રાઘવાની અને નારણભાઇ જાદવા હાજર રહ્યા હતા, દાનની રકમ લાયન ભરતભાઈ મહેતા દ્વારા સ્વીકારવામાં આવેલ અને દાતાશ્રીનો આભાર માનેલ.