માનકુવાનારણછોડગીરી રામગીરી ગોસ્વામી તરફથી માનવસેવાના કાર્યોમાં મદદરૂપ થવા અર્થે LNM લાયન્સ હોસ્પિટલને રૂા. 11,000/-નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. દાન અર્પણ કરતી વખતે રાહુલભાઇ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.
દાનની રકમ હોસ્પિટલના લાયન ચેતનચૌહાણ દ્વારા સ્વિકારવામાં આવેલ અને દાતાશ્રીનો આભાર માનેલ.