
ભુજ, તા. 08–01–2025
ભુજ નિવાસી શ્રી ભગવતીબેન સામજી વાઘેલા તરફથી માનવસેવાના કાર્યોમાં મદદરૂપ થવા અર્થે LNM લાયન્સ હોસ્પિટલને રૂા. 11000– નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. દાન અર્પણ કરતી વખતે નિધિબેન વાઘેલા હાજર રહ્યા હતા દાનની રકમ હોસ્પિટલ વતી યશ્વી નાથ દ્વારા સ્વીકારવામાં આવેલ અને દાતાશ્રીનો આભાર માનેલ.