
ભુજ, તા. 11-02-2025
દહીંસરાના શ્રી ખીમજી રામજી ભુડીયા અને મેઘબાઈ ખીમજી ભુડીયા પરિવાર તરફથી માનવસેવાના કાર્યોમાં મદદરૂપ થવા અર્થે પુત્ર કાનજીભાઈ ભુડીયા અને પુત્રવધૂ ગીતાબેન કાનજી ભુડીયા દ્વારા LNM લાયન્સ હોસ્પિટલને રૂા. 50,000– નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. દાન અર્પણ કરતી વખતે શિવજીભાઈ કેરાઈ ઉપસ્થિત રહ્યા હતા.
દાનની રકમ હોસ્પિટલના લાયન ડો. ભરત મહેતા , લાયન જગદીશભાઈ શાહ અને લાયન અનુપ કોટક દ્વારા સ્વિકારવામાં આવેલ અને દાતાશ્રીનો આભાર માનેલ.