Free Eye Camp

પૂજ્ય વડીલોના આત્મશ્રેયાર્થે નારાણપરના પરિવારે આંખના 119 ફ્રી ઓપરેશન કરાવ્યાં

ભુજ, તા. 07-01-2024 નારાણપર પસાયતીના સ્વ. ખીમજીભાઈ રામજી કેરાઈ-સાપરીયા, સ્વ. વાલબાઈ ખીમજી કેરાઈ-સાપરીયા, સ્વ. કસ્તુરબેન ખીમજી કેરાઈ-સાપરીયા (નારાણપર પસાયતી) ના […]